Author Archives: GujaratAaj

Rafael Nadal Retirement: 22 ગ્રાન્ડસ્લેમ વિજેતા રાફેલ નડાલે કરી સન્યાસની જાહેરાત

Rafael Nadal Retirement: ટેનિસમાં વધુ એક સુવર્ણ યુગનો અંત, 22 ગ્રાન્ડસ્લેમ વિજેતા રાફેલ નડાલે કરી સન્યાસની જાહેરાત. રફેલ નડાલે પ્રોફેશનલ ટેનિસને કહ્યું અલવિદા. Rafael Nadal Retirement: 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રાફેલ નડાલે(Rafael Nadal) નિવૃત્તિની જાહેરાત કરી છે. આ સિઝન તેની છેલ્લી સિઝન હશે. માત્ર 4 વર્ષ પહેલા મહાન સ્વિસ ટેનિસ ખેલાડી રોજર ફેડરરે નિવૃત્તિ… Read More »

Hyundai Motor India IPO: હ્યુન્ડાઈ મોટર IPO 15 ઓક્ટોબરે થશે ઓપન

Hyundai Motor India IPO: હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાનો IPO 15 ઓક્ટોબરના રોજ જાહેર પ્રારંભિક ભરણા માટે ઓપન થશે, રોકાણકારો 17 ઓક્ટોબર સુધી બીડ લગાવી શકશે. Hyundai Motor India IPO: હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા 27870.16Cr નો IPO લઈને આવી રહી છે. હ્યુન્ડાઈ મોટરના આઈપીઓની સાઈઝ 3.3 અબજ ડોલર એટલે કે લગભગ 27870.16Cr રૂપિયા છે. તેના મુકાબલે એલઆઈસી 2022માં… Read More »

Ratan Tata Passes Away: ભારતે અનમોલ “રતન” ગુમાવ્યું, રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન

Ratan Tata Passes Away: દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ “રતન ટાટા”નું 86 વર્ષની વયે નિધન, મુંબઈની હોસ્પીટલમાં લીધા અંતિમ શ્વાસ. રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન Ratan Tata Passes Away: ભારતે અનમોલ “રતન” ગુમાવ્યું દેશભરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. બુધવારે ભારતના સૌથી મોટા બિઝનેસ ટાયકૂન અને ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટાનું 86 વર્ષની વયે અવસાન… Read More »

1 ઓક્ટોબર 2024 રાશિફળ: આ 4 રાશિના જાતકોની કિસ્મત ચમકાવી દેશે, પૈસાની કમી નહિ થાય

1 ઓક્ટોબર 2024 રાશિફળ: આજનું પંચાંગ – વાર – મંગળવાર, પક્ષ – વદ, તિથી – ચૌદસ, નક્ષત્ર – પૂર્વા ફાલ્ગુની, યોગ – શુક્લ, કરણ – વિષ્ટિ, સૂર્ય રાશી – કન્યા, ચંદ્ર રાશી – સિંહ. 1 ઓક્ટોબર 2024 રાશિફળ 1 ઓક્ટોબર 2024 રાશિફળ: આજે 1 ઓક્ટોબરના રોજ શુક્લ યોગ, બ્રહ્મ યોગ સહિત અત્યંત ફળદાયી યોગ બની… Read More »

Share Market Crash: રોકાણકારોને કરોડોનું નુકશાન

Share Market Crash: છેલ્લા બે અઠવાડિયાથી બજાર નવી ઊંચાઈને સ્પર્શી રહ્યું હતું અને NIFTY, Sensex તેમજ અન્ય ઇન્ડેક્સ નવા રેકોર્ડ હાઈની આજુ બાજુ હતા. Share Market Crash: આજે તો એવું શું થયું કે નિફ્ટી 350 પોઈન્ટ, Sensex 1200 પોઈન્ટ બેન્ક નિફ્ટી 800 પોઈન્ટ તેમજ અન્ય ઇન્ડેક્સમાં પણ આજ રીતે ઘટાડો જોવા મળ્યો છે. આજે બેન્ક,… Read More »

30 સપ્ટેમ્બર 2024 રાશિફળ: અચાનક આર્થિક લાભ થઈ શકે છે

30 સપ્ટેમ્બર 2024 રાશિફળ: આજનું પંચાંગ – વાર – સોમવાર, પક્ષ – વદ, તિથી – તેરસ, નક્ષત્ર – પૂર્વા ફાલ્ગુની, યોગ – શુભ, કરણ – વણિજ, સૂર્ય રાશી – કન્યા, ચંદ્ર રાશી – સિંહ. 30 સપ્ટેમ્બર 2024 રાશિફળ 30 સપ્ટેમ્બર 2024 રાશિફળ: આજે 30 સપ્ટેમ્બરના રોજ કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા… Read More »

29 સપ્ટેમ્બર રાશિફળ: વેપારમાં તમને મોટો આર્થિક લાભ મળી શકે છે

29 સપ્ટેમ્બર રાશિફળ: આજનું પંચાંગ – વાર – રવિવાર, પક્ષ – વદ, તિથી – બારસ, નક્ષત્ર – મઘા, યોગ – સાધ્ય, કરણ – તૈતિલ, સૂર્ય રાશી – કન્યા, ચંદ્ર રાશી – સિંહ. 29 સપ્ટેમ્બર રાશિફળ 29 સપ્ટેમ્બર રાશિફળ: આજે 29 સપ્ટેમ્બરના રોજ સાધ્ય યોગ સહિત અનેક મહત્વના યોગ બની રહ્યા છે. પરિણામે જાણો આજનો દિવસ… Read More »

I-Khedut Portal: ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓના લાભ માટે પોર્ટલ ખુલ્લું મુકાયુ

I-Khedut Portal: ગુજરાતના ખેડૂતોને સ્વનિર્ભરતા તરફ લઇ જવા માટે રાજ્ય સરકારે અનેકવિધ ખેડૂત કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. ખેડૂતો સરળતાથી અરજી કરીને યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. વર્ષ 2024-25માં ખેડૂતો વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા અરજી કરી શકે તે માટે ખેતી નિયામકની કચેરી-ગાંધીનગર દ્વારા જિલ્લાવાર સાત દિવસ માટે… Read More »

મહિલા સમૃદ્ધિ યોજના 2024: ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ

મહિલા સમૃદ્ધિ યોજના 2024: અનુસૂચિત જાતી પૈકી અંત્યોદય જાતી (અતિ પછાત)ના વ્યક્તિઓ માટે અનુસૂચિત જાતી પૈકી 12 અંત્યોદય જાતિઓ માટે મહિલા સમૃદ્ધિ યોજના 2024 માટે અરજીઓ મંગાવવામાં આવી છે. મહિલા સમૃદ્ધિ યોજના 2024: અનુસૂચિત જાતી પૈકી 12 અંત્યોદય જાતિઓ જેમાં હાડી, નાડીયા, સેનવા-સેનમાં-શેનવા-ચેનવા-સેડમાં-રાવત, તુરી, ગરો-ગરોડા-ગુરુબ્રાહ્મણ-ગરવા, વણકર સાધુ, અનુ.જાતિના બાવા, થોરી, તીરગર-તીરબંદા, તુરી-બારોટ, માંતગ, વાલ્મીકી (સફાઈ… Read More »

પશુપાલન યોજના 2024: ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ

પશુપાલન યોજના 2024: અનુસૂચિત જાતી પૈકી અંત્યોદય જાતી (અતિ પછાત)ના વ્યક્તિઓ માટે અનુસૂચિત જાતી પૈકી 12 અંત્યોદય જાતિઓ માટે પશુપાલન યોજના 2024 માટે અરજીઓ મંગાવવામાં આવી છે. પશુપાલન યોજના 2024: અનુસૂચિત જાતી પૈકી 12 અંત્યોદય જાતિઓ જેમાં હાડી, નાડીયા, સેનવા-સેનમાં-શેનવા-ચેનવા-સેડમાં-રાવત, તુરી, ગરો-ગરોડા-ગુરુબ્રાહ્મણ-ગરવા, વણકર સાધુ, અનુ.જાતિના બાવા, થોરી, તીરગર-તીરબંદા, તુરી-બારોટ, માંતગ, વાલ્મીકી (સફાઈ કામદાર સિવાયના) વ્યક્તિઓને… Read More »