દસ્તાવેજમાં કે ૭/૧૨ માં જે જમીન છે એના કરતા જમીન ઓછી તો નથી ને? તો હવે જમીન માપો ઘર બેઠા.

મિત્રો આપ જણો છો કે જમીન હોય કે પ્લોટ હોય દિવસે ને દિવસે એની કિમત ખુબ જ વધતી જાય છે. આપણે નવી જમીન લેવી હોય કે આપણી પાસે જમીન હોય તેના સાચુ માપ શુ એ આપણને ખબર ન હોય ત્યારે આર્થીક રીતે ઘણી તકલીફ થાય છે. આપણી ખેતી જમીન હોય કે નાના- મોટા પ્લોટ હોય … Read more

Ration Card E-KYC: હવે ઘેર બેઠા તમારા મોબાઇલથી રેશનકાર્ડ સાથે આધારકાર્ડ ઈ-કેવાયસી કરવું એકદમ સરળ

Ration Card E-KYC

Ration Card E-KYC: હાલ ગુજરાતમાં રેશનકાર્ડ સાથે આધારકાર્ડ ઈ-કેવાયસી કરવા માટે રેશનકાર્ડ ગ્રાહકો વિવિધ જગ્યાઓએ ધક્કા ખાતા જોવા મળી રહ્યા છે. જેમને પણ હજુ Ration Card E-KYC કર્યું નહિ તમેના માટે આ આર્ટીકલ અવશ્ય એકવાર વાંચવો. રેશનકાર્ડ સાથે આધારકાર્ડ ઈ-કેવાયસી Ration Card E-KYC: રેશનકાર્ડ ઈ-કેવાયસી કઈ રીતે કરવું? અને એ પણ ઘેર બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી … Read more

National Teacher Award 2024: આણંદના શિક્ષક વિનય પટેલની નેશનલ ટીચર્સ એવોર્ડ 2024 માટે પસંદગી

National Teacher Award 2024

National Teacher Award 2024: આણંદના શિક્ષક વિનય પટેલની નેશનલ ટીચર્સ એવોર્ડ 2024 માટે પસંદગી કરવામાં આવી છે. જે ગુજરાતના શિક્ષકો માટે તેમજ ગુજ્રરાત રાજ્ય માટે એક ગૌરવ લેવા જેવી બાબત છે. National Teacher Award 2024: આણંદના વડદલા ગામની હાઇસ્કૂલમાં 16 વર્ષથી આચાર્ય તરીકે સેવા આપતા શિક્ષક વિનય પટેલની (National Teacher Award 2024) નેશનલ ટીચર્સ એવોર્ડ … Read more

Gujarat Weather Update: ગુજરાત રાજ્યમાં હજુ આગામી 2 દિવસ ભારે વરસાદનું એલર્ટ

Gujarat Weather Update

Gujarat Weather Update: ગુજરાત રાજ્યમાં હજુ આગામી 2 દિવસ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, આમ જોઈએ તો છેલ્લા ત્રણ દિવસ કરતા વરસાદનું જોર ઘટ્યું છે. Gujarat Weather Forecast: આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે, અમદાવાદ સહિત અન્ય ભાગોમાં હળવો વરસાદની શક્યતા છે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં થયેલા સાર્વત્રિક વરસાદને કારણે જામનગર, દ્વારકા … Read more

ખેડૂત સહાય: ભારે વરસાદથી નુકસાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે કૃષિ રાહત સહાય પેકેજ જાહેર

ખેડૂત સહાય

ખેડૂત સહાય: ગુજરાત સરકારનો જગતના તાત કેહવાતા ખેડૂતો માટે ભારે વરસાદથી નુકસાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું. કૃષિ રાહત સહાય પેકેજ: ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે, ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ મંત્રી રાઘવજી પટેલે 350 કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું … Read more

United Way Of Baroda: યુનાઇટેડ વે ઓફ બરોડા રજીસ્ટ્રેશન 2024 કઈ રીતે કરશો

United Way Of Baroda

United Way Of Baroda: યુનાઇટેડ વે ઓફ બરોડા (વડોદરા)ને ગરબા નગરી કેહવું ખોટુ નથી, વિશ્વવિખ્યાત યુનાઇટેડ વે ઓફ બરોડા રજીસ્ટ્રેશન 2024 શરુ થઇ ગયેલ છે. યુનાઇટેડ વે ઓફ બરોડા રજીસ્ટ્રેશન 2024: United Way Of Baroda માં ગરબે ઘુમવા માટેના પાસનું ઓનલાઇન રજીસ્ટ્રેશન શરુ થઇ ગયેલ છે. વડોદરાના ગરબા વિશ્વમાં પ્રખ્યાત છે અને ગુજરાતીઓ દરેક તહેવારમાં … Read more

બેટ દ્વારકા: બેટ દ્વારકાનો વર્લ્ડ ક્લાસ સ્તરે થશે વિકાસ

બેટ દ્વારકા

બેટ દ્વારકા: ભગવાન શ્રી કૃષ્ણની બેટ દ્વારકાનો ત્રણ તબક્કામાં વર્લ્ડ ક્લાસ સ્તરે થશે વિકાસ, પ્રથમ તબક્કા માટે રૂ.150 કરોડની ફાળવણી. બેટ દ્વારકા: હવે કૃષ્ણ ભગવાનની બેટ દ્વારકાનો પણ વર્લ્ડ ક્લાસ સ્તરે વિકાસ કરવામાં આવશે. બેટ દ્વારકાની કાયાપલટ માટે સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં રૂપિયા 150 કરોડની ફાળવણી કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને … Read more

મતદાર યાદી: ગુજરાતભરમાં 20 ઓગષ્ટથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે

મતદાર યાદી

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ: ભારતીય ચુંટણીપંચની સુચના અનુસાર તા.01 જાન્યુઆરી, 2025ની લાયકાત સંદર્ભે મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત બુથ લેવલ ઑફિસર્સ દ્વારા હાથ ધરવામાં આવશે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ: હાઉસ ટુ હાઉસ સરવે, તા. 29 ઑક્ટોબરના રોજ પ્રસિદ્ધ કરાશે મુસદ્દા મતદાર યાદી, મતદાર યાદીમાં નામ નોંધાવવા, કમી કરવા કે સુધારો કરાવવા માટેની અરજીઓ … Read more