Author Archives: GujaratAaj

દસ્તાવેજમાં કે ૭/૧૨ માં જે જમીન છે એના કરતા જમીન ઓછી તો નથી ને? તો હવે જમીન માપો ઘર બેઠા.

મિત્રો આપ જણો છો કે જમીન હોય કે પ્લોટ હોય દિવસે ને દિવસે એની કિમત ખુબ જ વધતી જાય છે. આપણે નવી જમીન લેવી હોય કે આપણી પાસે જમીન હોય તેના સાચુ માપ શુ એ આપણને ખબર ન હોય ત્યારે આર્થીક રીતે ઘણી તકલીફ થાય છે. આપણી ખેતી જમીન હોય કે નાના- મોટા પ્લોટ હોય… Read More »

વિધાયસહાયક ભરતીનુ મેરીટ લિસ્ટ ક્યારે આવશે?

ગુજરાત સરકારના શિક્ષણ શાખા દ્વારા હાલ વિધાયસયક ભરતી ચાલી રહિ છે. જેમા ધોરણ ૧ થી ૫ માં ૫૦૦૦ શિક્ષકોની ભરતી થવાની છે. જ્યારે ધોરણ ૬ થી ૮ માં ૭૦૦૦ વિધાયસયક શિક્ષકોની ભરતી ગુજરાત સરકાર કરવાની છે. વિધાયસહાયક ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની હતી. અરજી વેબસાઇટ https://vsb.dpegujarat.in ઉપર તા.૦૭/૧૧/૨૦૨૪ સવારના ૧૨:૦૦ કલાકથી તા.૧૬/૧૧/૨૦૨૪ ના રોજ બપોરના… Read More »

શુ આપના Voter Card (Voter ID) એટલે કે ચુટણી કાર્ડ માં ભુલ તો નથી ને? તો ધ્યાન થી વાંચો આ.

ચુટણી કાર્ડ જે ને આપણે Voter id કે Voter Card ના નામ થી પણ ઓળખીએ છીએ. જે ભારત સરકારના નિયમ મુજબ ભારતમાં જન્મેલા ૧૮ વર્ષ કે ૧૮ વર્ષથી ઉપરના લોકો કાઢી શકે છે. તેમેજ Voter id (Voter Card) નો ઉપયોગ આપણે મતદાન આપવા માટે કે અલગ અલગ સરકારી પુરાવા માટે કરતા કોઇએ છીએ. પણ જો… Read More »

Elcid Investments Share Price: 3.53 રૂપિયાના શેરે બનાવ્યા કરોડપતિ

Elcid Investments: એક જ દિવસમાં Elcid Investments નો શેર એટલો ઊંચો ઉછળ્યો છે કે, તે ભારતીય શેરબજારમાં સૌથી મોંઘો શેર બની ગયો છે. જો તમે પણ એવું માનતા હોવ કે ભારતીય શેરબજારમાં સૌથી મોંઘો શેર એમઆરએફ લિમિટેડનો છે, તો તે સાચું નથી. કારણ કે એક શેર એવો પણ છે જેની કિંમત 2 લાખ રૂપિયા કરતા… Read More »

Dhanteras 2024: જાણો ધનતેરસ શુભ મુહુર્ત 2024

Dhanteras 2024: સો વર્ષ બાદ ધનતેરસ પર બની રહ્યા છે, ધનતેરસ શુભ મુહુર્ત 2024 સાત દુર્લભ યોગ, ત્રણ ગણો લાભ આપશે. ધનતેરસનો પાવન પર્વ 29 ઓક્ટોબરના દિવસે મંગળવારે છે. Dhanteras 2024: દરેક વ્યક્તિનો એક જ પ્રશ્ન હોય છે કે ધનતેરસના દિવસે પૂજા કરવા માટે શ્રેષ્ઠ સમય કયો છે અથવા તો ધનતેરસ શુભ મુહુર્ત 2024 કયા… Read More »

Diwali Rangoli 2024: દિવાળી રંગોળી ડીઝાઇન 2024 ઘરમાં ખુબજ સુંદર લાગશે આ રંગોળી

Diwali Rangoli 2024: હવે દિવાળી ખુબજ નજીક આવી રહી છે. ત્યારે તમામ લોકો પોતાના આંગણને એક અલગ જ રીતે દિવાળી રંગોળી ડીઝાઇનથી સજાવવા માંગતા હોય છે. જેના માટે અમે અહી તમારા માટે લઈને આવ્યા છીએ દિવાળી રંગોળી ડીઝાઇન 2024 જે ઘરમાં ખુબજ સુંદર લાગશે આ રંગોળી. Diwali Rangoli 2024: જો તમે આ દિવાળી નિમિતે અનોખી,… Read More »

The Sabarmati Report Teaser: વિક્રાંત મેસીની ગોધરાકાંડ પર બનેલી ફિલ્મ ધ સાબરમતી રીપોર્ટ ટીઝર લોન્ચ

The Sabarmati Report Teaser: વિક્રાંત મેસી અભિનીત ગોધરાકાંડ પર બનેલી ફિલ્મ “ધ સાબરમતી રીપોર્ટ” ટીઝર લોન્ચ થઇ ગયું છે, જેની દર્શકો ઘણા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. The Sabarmati Report Teaser: ધ સાબરમતી રીપોર્ટ ફિલ્મ 2002 ની દુર્ઘટના આધારિત ફિલ્મ છે, આ ઘટનાથી આખો દેશને હચમચાવી દીધો હતો. ગયા વર્ષે વિક્રાંત મેસીની ફિલ્મ 12th… Read More »

IND Vs New Zealand: વોશીંગ્ટન સુંદરે પુણેમાં રમાઈ રહેલી ટેસ્ટમાં મચાવ્યો તરખાટ

IND Vs New Zealand: ભારત Vs ન્યુઝીલેન્ડ બીજી ટેસ્ટ હાલ પુણેમાં રમાઈ રહી છે, જેમાં વોશીંગ્ટન સુંદર નામના વાવાઝોડાએ કીવી પ્લેયરના હોશ ઉડાવી દીધા છે. IND Vs New Zealand: ભારત Vs ન્યુઝીલેન્ડ બીજી ટેસ્ટમાં ભારત ટોસ હારી ગઈ હતી અને ન્યુઝીલેન્ડના કેપ્ટન ટોમ લેથમ દ્વારા ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ન્યુઝીલેન્ડની ટીમ પુણે… Read More »

JioHotstar Domain ખરીદી લીધા બાદ આ વ્યક્તિએ રિલાયન્સને લખ્યો પત્ર

JioHotstar Domain: Jio Hotstar Domain ખરીદીને આ વ્યક્તિએ કરી અનોખી યુક્તિ, કેમ્બ્રિજમાં ભણવા માટે શખ્સે લગાવ્યું દિમાગ અને આ વ્યક્તિએ રિલાયન્સને લખ્યો પત્ર. JioHotstar Domain: છેલ્લા ઘણા સમયથી Jio Cinema અને Disney Hotstar મર્જ થવાની વાત ચાલી રહી છે, અને જીઓ સિનેમા અને ડિઝની હોટ સ્ટારના મર્ઝર પહેલા જ એક દિલ્હીના શખ્સે આ તકનો ફાયદો… Read More »

આવકનો દાખલો અરજી ફોર્મ: હવે ઘરે બેઠા ઓનલાઈન કઢાવો આવકનો દાખલો

આવકનો દાખલો અરજી ફોર્મ: આવક અંગેનું પ્રમાણપત્ર બાબત, અત્યારના સમયમાં આવકનો દાખલો ખૂબ જ અગત્યનો સરકારી દસ્તાવેજ ગણાય છે. જેના માટે લોકો કચેરીના કેટલાય ધક્કા ખાતા હોય છે અને લાંબી લાઈનમાં પણ ઉભુ રેહવું પડતું હોય છે. આવકનો દાખલો અરજી ફોર્મ: હવે આવકના દાખલાનું ફોર્મ તમે ઓનલાઈન ડાઉનલોડ પણ કરી શકશો અને ઓનલાઇન અરજી પણ… Read More »