Stree 2 Movie Review: સ્ત્રી 2 ફિલ્મ કોમેડી, હોરર તેમજ સસ્પેન્સથી ભરપુર ભરેલી ફિલ્મ
Stree 2 Movie Review: રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની “સ્ત્રી 2” ફિલ્મ 14 ઓગષ્ટના રોજ રીલીઝ કરવામાં આવી હતી, આ એક હોરર કોમેડી ફિલ્મ છે જે દર્શકોના ફરી એકવાર દિલ જીતવા આવી છે. સ્ત્રી 2 ફિલ્મ રીવ્યુ: આ ફિલ્મને પેહલા દિવસથી જ બમ્પર ઓપનીંગ મળ્યું છે, અમર કૌશિકનાં નિર્દેશનમાં બનેલી સૌથી ચર્ચિત સિક્વલ ‘સ્ત્રી 2’… Read More »