Tag Archives: GSPHC Recruitment

GSPHC ભરતી 2024: ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ ભરતી 2024

GSPHC ભરતી 2024: (Gujarat State Police Housing Corporation Ltd) ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા નવી ભરતી જાહેર. અરજી કરવાની છેલ્લી તીરખ 11 સપ્ટેમ્બર 2024 છે. GSPHC Recruitment 2024: સિવિલ એન્જીનિયરિંગ કરેલા ઉમેદવારો માટે આ એક સરકારી નોકરીની સુવર્ણ તક છે. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ (GSPHC) દ્વારા અધિક ઇજનેર અને કાર્યપાલક ઇજનેર તેમજ નાયબ… Read More »