National Teacher Award 2024: આણંદના શિક્ષક વિનય પટેલની નેશનલ ટીચર્સ એવોર્ડ 2024 માટે પસંદગી
National Teacher Award 2024: આણંદના શિક્ષક વિનય પટેલની નેશનલ ટીચર્સ એવોર્ડ 2024 માટે પસંદગી કરવામાં આવી છે. જે ગુજરાતના શિક્ષકો માટે તેમજ ગુજ્રરાત રાજ્ય માટે એક ગૌરવ લેવા જેવી બાબત છે. National Teacher Award 2024: આણંદના વડદલા ગામની હાઇસ્કૂલમાં 16 વર્ષથી આચાર્ય તરીકે સેવા આપતા શિક્ષક વિનય પટેલની (National Teacher Award 2024) નેશનલ ટીચર્સ એવોર્ડ… Read More »