Tag Archives: મતદાર યાદી

મતદાર યાદી: ગુજરાતભરમાં 20 ઓગષ્ટથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ: ભારતીય ચુંટણીપંચની સુચના અનુસાર તા.01 જાન્યુઆરી, 2025ની લાયકાત સંદર્ભે મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત બુથ લેવલ ઑફિસર્સ દ્વારા હાથ ધરવામાં આવશે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ: હાઉસ ટુ હાઉસ સરવે, તા. 29 ઑક્ટોબરના રોજ પ્રસિદ્ધ કરાશે મુસદ્દા મતદાર યાદી, મતદાર યાદીમાં નામ નોંધાવવા, કમી કરવા કે સુધારો કરાવવા માટેની અરજીઓ… Read More »