Tag Archives: પોલીસ ભરતી

ગુજરાત પોલીસ ભરતી: ખાલી પડેલ 3800 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે

ગુજરાત પોલીસ ભરતી: ગુજરાત પોલીસ વિભાગમાં ભરતીને લઈને ગુજરાત સરકાર દ્વારા હાઈકોર્ટ સમક્ષ મોટી જાહેરાત કરી છે, સુનાવણી દરમિયાન સરકારે કોર્ટમાં ખાતરી આપી કે ડિસેમ્બર 2024 સુધીમાં 3800 પોલીસકર્મીઓની ભરતી કરાશે. ગુજરાત પોલીસ ભરતી: ડિસેમ્બર 2024 સુધીમાં 3800થી વધુ ASI હેડ કૉન્સ્ટેબલની ભરતી કરવામાં આવશે. જ્યારે આગામી માર્ચ-2025 સુધીમાં 1414 PI અને PSIને પ્રમોશન આપવામાં… Read More »

ગુજરાત પોલીસ ભરતી 2024: લોકરક્ષક અને PSI ઉમેદવારો માટે 26 ઓગસ્ટ થી 9 સપ્ટેમ્બર સુધી અરજી કરવાની તક આપવામાં આવશે

ગુજરાત પોલીસ ભરતી 2024: લોકરક્ષક તથા પીએસઆઇ ભરતીમાં એપ્રિલ મહિનામાં જે ઉમેદવારો અરજી કરવામાં બાકી રહી ગયેલ તે તમામ ઉમેદવારો માટે 26 ઓગસ્ટ થી 9 સપ્ટેમ્બર સુધી અરજી કરવાની તક આપવામાં આવશે. લોકરક્ષક ભરતી 2024: પોલીસ ભરતી મામલે અગત્યના સમાચાર મળી રહ્યા છે. PSI તથા લોકરક્ષકની ભરતીમાં અરજી માટે બીજી વખત પોર્ટલ આગામી તારીખ 26… Read More »