Tag Archives: કૃષિ રાહત

ખેડૂત સહાય: ભારે વરસાદથી નુકસાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે કૃષિ રાહત સહાય પેકેજ જાહેર

ખેડૂત સહાય: ગુજરાત સરકારનો જગતના તાત કેહવાતા ખેડૂતો માટે ભારે વરસાદથી નુકસાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું. કૃષિ રાહત સહાય પેકેજ: ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે, ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ મંત્રી રાઘવજી પટેલે 350 કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું… Read More »