Tag Archives: આશ્રમશાળા ભરતી

આશ્રમશાળા છોટાઉદેપુર ભરતી 2024: વિદ્યાસહાયક તથા શિક્ષણ સહાયકની ભરતી

આશ્રમશાળા છોટાઉદેપુર ભરતી 2024: છોટાઉદેપુર જીલ્લામાં આવેલ અનુદાનિત આશ્રમશાળા તથા ઉત્તર બુનિયાદી આશ્રમશાળામાં મદદનીશ કમિશ્નર (આદિજાતિ વિકાસ) છોટાઉદેપુર દ્વારા મળેલ એન.ઓ.સી ના વાંધા પ્રમાણપત્ર અન્વયે વિદ્યાસહાયક તથા શિક્ષણ સહાયકની ભરતી કરવાની થાય છે. આશ્રમશાળા છોટાઉદેપુર ભરતી 2024: આશ્રમશાળા છોટાઉદેપુર જીલ્લાની વિવિધ આશ્રમશાળામાં વિદ્યાસહાયક તથા શિક્ષણ સહાયકની તરીકે નોકરી શોધી રહેલા તમામ ઉમેદવાર માટે આ એક… Read More »