Waaree Energies IPO: પૈસા ડબલ કરવા આવી રહ્યો છે વારી એનર્જીસ IPO
Waaree Energies IPO: સોલાર પેનલ બનાવતી ગુજરાતની કંપની Waaree Energies IPO લઈને આવી રહી છે, જે હાલ ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે. Waaree Energies IPO: વારી એનર્જીસ IPO 21 ઓક્ટોબરના રોજ ઓપન થઇ રહ્યો છે. જેની બીડ 23 ઓક્ટોબર સુધી લગાવી શકશો. આ સિવાય 18 ઓક્ટોબરે આઈપીઓ એન્કર ઈન્વેસ્ટરો માટે ખુલશે. વારી એનર્જીસ IPO:… Read More »