GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ટેકનીશ્યન અને આસિસ્ટન્ટ તેમજ અન્ય પોસ્ટ માટે કુલ 221 જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવી.
GSSSB ભરતી 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળના નિયામક, ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરીની તાંત્રિક સંવર્ગની નીચે દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી / પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.
આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in પરથી તારીખ 01.09.2024 થી તા.15.09.2024 (સમય 23:59 કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સબંધિત તમામ માહિતી મંડળની વેબસાઈટ https://gsssb.gujarat.gov.in પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચુક જોતા રહેવું.
GSSSB Recruitment 2024
સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
પોસ્ટનું નામ | વિવિધ |
કુલ જગ્યા | 221 |
અરજી કરવાની શરુઆતની તારીખ | 1 સપ્ટેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15 સપ્ટેમ્બર 2024 |
ઓફિશ્યલ વેબસાઈટ | https://ojas.gujarat.gov.in/ |
આ પણ ખાસ વાંચો:
- CISF Constable Recruitment 2024: 12 પાસ માટે CISF કોન્સ્ટેબલ ભરતી જાહેર
- PGVCL Recruitment 2024: PGVCL દ્વારા 668 જગ્યાઓ માટે એપ્રેન્ટીસ ભરતી જાહેર
GSSSB ભરતી 2024
પોસ્ટનું નામ | કુલ જગ્યા |
લેબોરેટરી ટેક્નીશીયન | 73 |
લેબોરેટરી આસીસ્ટન્ટ | 39 |
સાયન્ટીફીક આસીસ્ટન્ટ | 47 |
આસીસ્ટન્ટ એક્ઝામીનર ઓફ ક્વેશ્ચન્ડ ડોક્યુમેન્ટ | 16 |
સીનીયર એક્ષપર્ટ (ફિંગર પ્રિન્ટ) | 5 |
જુનીયર એક્ષપર્ટ (ફિંગર પ્રિન્ટ) | 2 |
સર્ચર (ફિંગર પ્રિન્ટ) | 34 |
પોલીસ ફોટોગ્રાફર | 5 |
શૈક્ષણિક લાયકાત:
લાયકાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ધારા ધોરણો મુજબ રેહશે, તમામ જગ્યાઓ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગી છે. જેથી કરીને તમામ ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અંગે વધારે જાણકારી મેળવવા માટે આ લેખમાં આપેલા સત્તાવાર નોટિફિકેશનને ડાઉનલોડ કરીને ધ્યાન પૂર્વક વાંચીને જ અરજી કરવી.
વય મર્યાદા:
લેબોરેટરી ટેક્નીશીયન | 18થી 35 વર્ષ વચ્ચે |
લેબોરેટરી આસીસ્ટન્ટ | 18થી 35 વર્ષ વચ્ચે |
સાયન્ટીફીક આસીસ્ટન્ટ | 18થી 37 વર્ષ વચ્ચે |
આસીસ્ટન્ટ એક્ઝામીનર ઓફ ક્વેશ્ચન્ડ ડોક્યુમેન્ટ | 18થી 38 વર્ષ વચ્ચે |
સીનીયર એક્ષપર્ટ (ફિંગર પ્રિન્ટ) | 18થી 37 વર્ષ વચ્ચે |
જુનીયર એક્ષપર્ટ (ફિંગર પ્રિન્ટ) | 18થી 35 વર્ષ વચ્ચે |
સર્ચર (ફિંગર પ્રિન્ટ) | 18થી 35 વર્ષ વચ્ચે |
પોલીસ ફોટોગ્રાફર | 18થી 33 વર્ષ વચ્ચે |
GSSSB પગાર ધોરણ:
લેબોરેટરી ટેક્નીશીયન | ₹40,800 |
લેબોરેટરી આસીસ્ટન્ટ | ₹26,000 |
સાયન્ટીફીક આસીસ્ટન્ટ | ₹49,600 |
આસીસ્ટન્ટ એક્ઝામીનર ઓફ ક્વેશ્ચન્ડ ડોક્યુમેન્ટ | 49,600 |
સીનીયર એક્ષપર્ટ(ફિંગર પ્રિન્ટ) | ₹49,600 |
જુનીયર એક્ષપર્ટ (ફિંગર પ્રિન્ટ) | ₹40,800 |
સર્ચર (ફિંગર પ્રિન્ટ) | ₹ 26,00 |
પોલીસ ફોટોગ્રાફર | ₹40,800 |
GSSSB Recruitment 2024 અરજી ક્યારથી શરુ થાય છે?
GSSSB ભરતી 2024 માટે ઓનલાઈન અરજી 1 સપ્ટેમ્બર 2024 થી શરુ થાય છે.
GSSSB Recruitment 2024 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
GSSSB ભરતી 2024 માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2024 છે.
GSSSB ભરતી 2024 માટે ઓફિશ્યલ વેબસાઈટ કઈ છે?
ઓનલાઇન અરજી કરવા માટે ઓફિશ્યલ વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ છે.
ખાસ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે ફરજીયાત અધિકૃત જાહેરાત વાંચીને જ અરજી કરવી. આ લેખ માત્ર આપને માહિતી મળી રહે તે હેતુથી જ વિવિધ માધ્યમો માંથી માહિતી એકત્રિત કરીને અહી પબ્લીશ કરવામાં આવ્યો છે.