HomeCareerપરીક્ષા વગર સીધી ભરતી: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક

પરીક્ષા વગર સીધી ભરતી: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક

પરીક્ષા વગર સીધી ભરતી: GVK EMRI ભરતી 2024 – EMRI Green Health Services, 108 Emergency Ambulance Services દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતી જાહેર.

પરીક્ષા વગર સીધી ભરતી: 108 એમ્બ્યુલન્સ ભરતી – ગુજરાત સરકાર સાથે PPP મોડલ હેઠળ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓ અને આરોગ્ય સંજીવની (મોબાઇલ હેલ્થ યુનિટ્સ)નું સંચાલન કરતી EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા ડ્રાઇવર, મેડીકલ ઓફિસર, લેબ ટેકનીશ્યન, લેબ કાઉન્સિલર પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.

GVK EMRI માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.

પરીક્ષા વગર સીધી ભરતી

સંસ્થાજીવીકે EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ
પોસ્ટડ્રાઈવર, મેડિકલ ઓફિસર અને અન્ય
કુલ ખાલી જગ્યા
એપ્લિકેશન મોડવોક-ઇન-ઇન્ટરવ્યુ
ઇન્ટરવ્યુ તારીખ03-09-2024 અને 04-09-2024
પોસ્ટ તેમજ શૈક્ષણિક લાયકાત
પોસ્ટનું નામપાત્રતા માપદંડ
ડ્રાઈવરશિક્ષણ : 10 પાસ
5 વર્ષ જૂનું HMV લાઇસન્સ
5 વર્ષનો ડ્રાઇવિંગ અનુભવ
ઉંમર 35 વર્ષ
ગુજરાતના કોઈપણ સ્થળે કામ કરવા માટે તૈયાર
મેડિકલ ઓફિસરશિક્ષણ: BHMS/BAMS
ફ્રેશર/અનુભવી
ગુજરાતના કોઈપણ સ્થળે કામ કરવા માટે તૈયાર
લેબ ટેકનિશિયનશિક્ષણ: MLT/DMLT
ફ્રેશર/અનુભવી
ગુજરાતના કોઈપણ સ્થળે કામ કરવા માટે તૈયાર
લેબર કાઉન્સિલરશિક્ષણ: MSW
ફ્રેશર/અનુભવી
ગુજરાતના કોઈપણ સ્થળે કામ કરવા માટે તૈયાર

આ પણ ખાસ વાંચો:

પરીક્ષા વગર સીધી ભરતી
પરીક્ષા વગર સીધી ભરતી
GVK EMRI ભરતી 2024 ડ્રાઈવર માટે વોક ઈન ઈન્ટરવ્યૂ સ્થળ અને તારીખ નીચે મુજબ છે.

દરેક ઉમેદવારને જણાવવાનું કે EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ડ્રાઈવરની જગ્યા ભરવા માટે વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન વિવિધ સ્થળોએ કરવામાં આવ્યું છે. ઉમેદવારોએ નીચે આપેલા સ્થળ પર તારીખ 3 સપ્ટેમ્બર 2024 ના રોજ સવારે 10 વાગ્યા પહેલા પહોંચી જવું. વોક ઈન ઈન્ટરવ્યૂનો સમય સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધીનો છે.

  • ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસીસ, 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા- કઠવાડા રોડ, અમદાવાદ
  • 108 ડિસ્ટ્રિક્ટ ઓફિસ, એસ.એસ.જી. હોસ્પિટલ, ઇમરજન્સી વોર્ડની સામે, વડોદરા
  • 108 ઓફીસ, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ સી કેમ્પસ, જીઓ પેટ્રોલ પંપ સામે, માંડવી, સુરત
  • 108 ઓફિસ, અમૂલ પાર્લરની ઉપર, સર ટી હોસ્પિટલ, ભાવનગર
  • 108 ઓફિસ એમ્બ્યુલન્સ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, એસટી બસ સ્ટેન્ડ પાસે, રાજકોટ
  • 108 ઓપિસ, જનધન ઔષધિ કેન્દ્ર રામબાગ હોસ્પિટલ પાસે, ગાંધીધામ કચ્છ
GVK EMRI ભરતી 2024 મેડિકલ ઓફિસર, લેબ ટેકનિશિયન, લેબર કાઉન્સિલર માટે વોક ઈન ઈન્ટરવ્યૂ સ્થળ અને તારીખ નીચે મુજબ છે.

ઉમેદવારોએ નીચે આપેલા સ્થળ પર તારીખ 4 સપ્ટેમ્બર 2024 ના રોજ સવારે 10 વાગ્યા પહેલા પહોંચી જવું. વોક ઈન ઈન્ટરવ્યૂનો સમય સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધીનો છે.

  • 108 ડિસ્ટ્રિક્ટ ઓફિસ, એસ.એસ.જી. હોસ્પિટલ, ઇમરજન્સી વોર્ડની સામે, વડોદરા
  • 108 ઓફિસ, કલેક્ટર કચેરી, સેવાસદન-1, ગોધરા, પંચમહાલ
  • 108, ઓફિસ, બ્લોક નો-2, ટ્રોમા સેન્ટર, ગ્રાઉન્ડ ફ્લોર, GMERS હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ),વલસાડ
  • 108 ઓફિસ, રામોસન અંડરબ્રિજ, રામોસન સર્કલ, મહેસાણા
  • 108 એમ્બ્યુલન્સ, GMERS નવી સિવિલ હોસ્પિટલ, ગઢોડા રોડ, હિંમતનગર, સાબરકાંઠા
  • 108 ઓફિસ, જૂનાગઢ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, ગીતા લોજની સામે, જૂનાગઢ
  • 108 ઓફિસ, અમૂલ પાર્લરની ઉપર, સર ટી હોસ્પિટલ, ભાવનગર
  • 108, ઓફિસ પંપ હાઉસ, રણજીત સાગર રોડ, પટેલ પાર્ક નજીક, જામનગર
  • 108 ઓફિસ, જનધન ઔષધિ કેન્દ્ર રામબાગ હોસ્પિટલ પાસે, ગાંધીધામ કચ્છ

GVK EMRI ભરતી 2024 માટે અરજી કઈ રીતે કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને જાહેરાતમાં આપેલા સરનામે તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવું.

ખાસ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે ફરજીયાત અધિકૃત જાહેરાત વાંચીને જ અરજી કરવી. આ લેખ માત્ર આપને માહિતી મળી રહે તે હેતુથી જ વિવિધ માધ્યમો માંથી માહિતી એકત્રિત કરીને અહી પબ્લીશ કરવામાં આવ્યો છે.

GVK EMRI Recruitment 2024 Notification
WhatsApp Join
Telegram Join
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Most Popular

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો