Author Archives: GujaratAaj

ગુજરાતને વધુ એક સેમીકંડકટર યુનિટની ભેટ: સાણંદ ખાતે 3300 કરોડના ખર્ચે કેયન્સ સેમિકોનના પ્લાન્ટની સ્થાપના માટે મંજૂરી

ગુજરાતને વધુ એક સેમીકંડકટર યુનિટની ભેટ: ગુજરાત રાજ્ય માટે સારા સમાચાર મળી રહ્યા છે સાણંદ ખાતે 3300 કરોડના ખર્ચે કેયન્સ સેમિકોનના પ્લાન્ટની સ્થાપના માટે મંજૂરી મળી છે. ગુજરાતને વધુ એક સેમીકંડકટર યુનિટની ભેટ: કેયન્સ સેમિકોન પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ભારત સેમિકન્ડક્ટર મિશન હેઠળ રૂ. 3,300 કરોડના ખર્ચે સ્થાપિત કરવામાં આવશે. સાણંદમાં 3 હજાર 300 કરોડના ખર્ચે… Read More »

પરીક્ષા વગર સીધી ભરતી: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક

પરીક્ષા વગર સીધી ભરતી: GVK EMRI ભરતી 2024 – EMRI Green Health Services, 108 Emergency Ambulance Services દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતી જાહેર. પરીક્ષા વગર સીધી ભરતી: 108 એમ્બ્યુલન્સ ભરતી – ગુજરાત સરકાર સાથે PPP મોડલ હેઠળ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓ અને આરોગ્ય સંજીવની (મોબાઇલ હેલ્થ યુનિટ્સ)નું સંચાલન કરતી EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા ડ્રાઇવર,… Read More »

2 સપ્ટેમ્બર આજનું રાશિફળ: મીન રાશી જાતકોને આજે અચાનક આર્થિક લાભ થવાની પ્રબળ સંભાવના છે

2 સપ્ટેમ્બર આજનું રાશિફળ: આજનું પંચાંગ – વાર – સોમવાર, પક્ષ – વદ, તિથી – અમાસ પૂર્ણ રાત્રી સુધી, નક્ષત્ર – મઘા, યોગ – શિવ, કરણ – ચતુસ્પાદ, સૂર્ય રાશી – સિંહ, ચંદ્ર રાશી – સિંહ. 2 સપ્ટેમ્બર આજનું રાશિફળ 2 સપ્ટેમ્બર, આજનું રાશિફળ: આજે સોમવતી અમાસ હોવાથી પીપળાના ઝાડ નીચે કાળા તલ અને ખાંડ… Read More »

Bazaar Style Retail Limited IPO: 834 કરોડનો બાઝાર સ્ટાઈલ રીટેલ લીમીટેડ IPO ભરવાની છેલ્લી તારીખ 3 સપ્ટેમ્બર

Bazaar Style Retail Limited IPO: હાલના સમયમાં રોકાણકારો માટે IPOની ભરમાર ચાલી રહી છે. 834 કરોડનો બાઝાર સ્ટાઈલ રીટેલ લીમીટેડ IPO ભરવાની છેલ્લી તારીખ 3 સપ્ટેમ્બર 2024 છે. Bazaar Style Retail Limited IPO: બાઝાર સ્ટાઈલ રીટેલ લીમીટેડ IPOનું જાહેર ભરણું 30 ઓગષ્ટના રોજ શરુ થયું છે. Bazaar Style Retail Limited IPO ભરવાની છેલ્લી તારીખ 3… Read More »

Bajaj Housing Finance IPO: 6500 કરોડના બજાજ હાઉસિંગ ફાયનાન્સ IPO તારીખ જાહેર

Bajaj Housing Finance IPO: શેર માર્કેટમાં રોકાણકારો માટે સારા સમાચાર મળી રહ્યા છે, જેની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ બજાજ હાઉસિંગ ફાયનાન્સ IPO તારીખ જાહેર કરવામાં આવી છે. Bajaj Housing Finance IPO: બજાજ હાઉસિંગ ફાયનાન્સ IPO માં રૂપિયા 3560 કરોડનો ફ્રેશ ઈશ્યુ અને રૂપિયા 3000 કરોડની ઓફર ફોર સેલ હશે. બજાજ ગ્રુપની આ… Read More »

PM Jan Dhan Yojana: ગુજરાતમાં PM જન ધન યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા 1.87 કરોડને પાર પહોંચી

PM Jan Dhan Yojana: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા આમ જનતાની સુખાકારીમાં વધારો થાય એ હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકી છે, જેમાંની આ એક PM જન ધન યોજના છે. જેની શરૂઆત આજથી 10 વર્ષ પેહલા કરવામાં આવી હતી. PM જન ધન યોજના: જેના કારણે આજે ગુજરાતમાં PM જન ધન… Read More »

BSNL Recharge Plan: BSNL દ્વારા લોન્ચ કરવામાં આવ્યા બે સસ્તા રીચાર્જ પ્લાન

BSNL Recharge Plan: હાલમાં BSNL કંપની પ્રાઇવેટ કંપનીઓને ખુબજ જોરદાર ટક્કર આપી રહી છે, જેના લીધે ખાનગી કંપનીઓની ઊંઘ ઉડાડી દીધી છે. BSNL Recharge Plan: BSNL દ્વારા હાલમાં જ બે સસ્તા નવા રીચાર્જ પ્લાન રજુ કર્યા છે. BSNL કંપનીએ જ્યારથી 4G અને 5G જાહેરાત કરી છે ત્યારથી તેના રીચાર્જ પ્લાનથી ગ્રાહકોને આકર્ષી રહી છે, જેની… Read More »

GSSSB Recruitment 2024: GSSSB દ્વારા ટેકનીશ્યન અને આસિસ્ટન્ટની ભરતી જાહેર

GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ટેકનીશ્યન અને આસિસ્ટન્ટ તેમજ અન્ય પોસ્ટ માટે કુલ 221 જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવી. GSSSB ભરતી 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળના નિયામક, ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરીની તાંત્રિક સંવર્ગની નીચે દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી… Read More »

Reliance બોનસ શેર: મુકેશ અંબાણીએ આપ્યા ખુશીના સમાચાર 1 શેર સામે 1 શેર બોનસ તરીકે મળશે

Reliance બોનસ શેર: Reliance 47th AGM 2024 – રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 47મી વાર્ષિક બેઠક (Reliance AGM)માં મુકેશ અંબાણી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી. મુકેશ અંબાણીએ કંપનીના 35 લાખ શેરધારકોને આપી મોટી ભેટ. Reliance AGM 2024: મુકેશ અંબાણીએ તેમની કંપનીના શેરહોલ્ડર્સને 1:1 શેર્સ બોનસમાં આપવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ કંપનીના શેરના ભાવમાં પણ ઘણો… Read More »

Gujarat Weather Update: ગુજરાત રાજ્યમાં હજુ આગામી 2 દિવસ ભારે વરસાદનું એલર્ટ

Gujarat Weather Update: ગુજરાત રાજ્યમાં હજુ આગામી 2 દિવસ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, આમ જોઈએ તો છેલ્લા ત્રણ દિવસ કરતા વરસાદનું જોર ઘટ્યું છે. Gujarat Weather Forecast: આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે, અમદાવાદ સહિત અન્ય ભાગોમાં હળવો વરસાદની શક્યતા છે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં થયેલા સાર્વત્રિક વરસાદને કારણે જામનગર, દ્વારકા… Read More »