HomeBusinessKRN Heat Exchanger IPO: ધમાલ મચાવા આવી રહ્યો છે KRN હીટ એક્સ્ચેન્જર...

KRN Heat Exchanger IPO: ધમાલ મચાવા આવી રહ્યો છે KRN હીટ એક્સ્ચેન્જર IPO

KRN Heat Exchanger IPO: શેરબજારમાં રોકાણકારો માટે હાલ IPOની ભરમાર ચાલી રહી છે જેમાં વધુ એક નવો KRN Heat Exchanger IPO ધમાલ મચાવા આવી રહ્યો છે.

KRN Heat Exchanger IPO: KRN હીટ એક્સ્ચેન્જર IPO 25 સપ્ટેમ્બરના રોજ ઓપન થવા જઈ રહ્યો છે, જે અત્યારથી જ ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે. જેની બીડ ભરવાની છેલ્લી તારીખ 27 સપ્ટેમ્બર છે. તો ચાલો જાણી લઈએ કંપની વિષે થોડીક માહિતી.

KRN હીટ એક્સ્ચેન્જર અને રેફ્રિજરેશન એ હીટિંગ, વેન્ટિલેશન, એર કન્ડીશનીંગ અને રેફ્રિજરેશન (HVAC&R) ઉદ્યોગ માટે ફિન અને ટ્યુબ પ્રકારના હીટ એક્સ્ચેન્જર્સનું ઉત્પાદક છે. આ ઉત્પાદનોનો ઉપયોગ એર કન્ડીશનીંગ, હીટિંગ, વેન્ટિલેશન, રેફ્રિજરેશન અને પ્રોસેસ કૂલીંગ એપ્લીકેશનમાં થઈ શકે છે.

KRN હીટ એક્સ્ચેન્જર IPO

KRN હીટ એક્સ્ચેન્જર અને રેફ્રિજરેશન સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ગ્રાહક આધાર ધરાવે છે. કંપનીના કેટલાક લોકપ્રિય ક્લાયન્ટ્સમાં ડાઈકિન એરકન્ડિશનિંગ ઈન્ડિયા, સ્ચનેઇડર ઈલેક્ટ્રિક આઈટી બિઝનેસ ઈન્ડિયા, કિર્લોસ્કર ચિલર્સ, બ્લુ સ્ટાર, ક્લાઈમાવેન્ટા ક્લાઈમેટ ટેક્નોલોજીસ અને ફ્રિગેલ ઈન્ટેલિજન્ટ કૂલિંગ સિસ્ટમ્સ ઈન્ડિયા છે.

KRN Heat Exchanger IPO
KRN Heat Exchanger IPO

KRN Heat Exchanger IPO Price Band

KRN હીટ એક્સ્ચેન્જર IPO પ્રાઈસ બેન્ડ 209 થી 220 રૂપિયા છે. જેમાં અંદાજીત રોકાણ 13,585 રૂપિયા છે. તેમજ આ IPO ની લોટ સાઈઝની વાત કરીએ તો 65 શેર છે. KRN હીટ એક્સ્ચેન્જર IPO નું એલોટમેન્ટ 30 સપ્ટેમ્બરના રોજ છે તેમજ તેનું લિસ્ટિંગ 03 ઓક્ટોબરના રોજ છે.

આ પણ ખાસ વાંચો:

KRN Heat Exchanger IPO GMP

જેમ અગાઉ તમને કહ્યું એમ KRN Heat Exchanger IPO ધમાલ મચાવી રહ્યું છે એજ રીતે તેનું પ્રીમયમ પણ હાલ ધમાલ મચાવી રહ્યું છે. KRN Heat Exchanger IPO GMP 101% બોલાઈ રહ્યું છે. તમને અહી એ પણ જણાવી દઈએ કે આ માત્ર ને માત્ર એક અંદાજીત છે. જયારે IPO નું લિસ્ટિંગ થાય ત્યારે આના કરતા અલગ પણ હોય શકે છે.

KRN Heat Exchanger IPO ક્યારે ઓપન થઇ રહ્યો છે?

KRN હીટ એક્સ્ચેન્જર IPO 25 સપ્ટેમ્બરના રોજ ઓપન થવા જઈ રહ્યો છે.

KRN Heat Exchanger IPO ની ઇશ્યૂ સાઈઝ કેટલી છે?

ઇશ્યૂ સાઈઝ 341.51Cr છે.

KRN Heat Exchanger IPO ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

જેની બીડ ભરવાની છેલ્લી તારીખ 27 સપ્ટેમ્બર છે.

KRN Heat Exchanger IPO નું એલોટમેન્ટ ક્યારે છે?

KRN હીટ એક્સ્ચેન્જર IPO નું એલોટમેન્ટ 30 સપ્ટેમ્બરના રોજ છે.

KRN Heat Exchanger IPO ક્યારે લિસ્ટિંગ થશે?

KRN હીટ એક્સ્ચેન્જર IPO નું લિસ્ટિંગ 03 ઓક્ટોબરના રોજ છે.

KRN Heat Exchanger IPO નું GMP કેટલું છે?

KRN Heat Exchanger IPO GMP 101% બોલાઈ રહ્યું છે. તમને અહી એ પણ જણાવી દઈએ કે આ માત્ર ને માત્ર એક અંદાજીત છે. જયારે IPO નું લિસ્ટિંગ થાય ત્યારે આના કરતા અલગ પણ હોય શકે છે.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર ને માત્ર તમને જાણકારી મળી રહે તે હેતુથી પબ્લીશ કરવામાં આવી છે. અમે આ જાણકારી વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી મેળવીને અહિયાં મુકવામાં આવી છે. જેથી GujaratAaj.Com કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

WhatsApp Join
Telegram Join
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Most Popular

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો