મિત્રો આપ જણો છો કે જમીન હોય કે પ્લોટ હોય દિવસે ને દિવસે એની કિમત ખુબ જ વધતી જાય છે. આપણે નવી જમીન લેવી હોય કે આપણી પાસે જમીન હોય તેના સાચુ માપ શુ એ આપણને ખબર ન હોય ત્યારે આર્થીક રીતે ઘણી તકલીફ થાય છે.
આપણી ખેતી જમીન હોય કે નાના- મોટા પ્લોટ હોય ત્યારે ઘણી વાર એવુ બનતુ હોય છે કે આસપાસના લોકો આપણી જમીન પર કબજો જમાવીને બેઠા હોય કે આપણી જમીન નો અમુક ભાગ પર એ લોકો કબજો જમાવી લિધો હોય અને આપણને ખબર પણ ન હોય.
આવા સંજોગોમાં જો આપણી પાસે આપણી જમીનનુ ચોકકસ માપ હોય તો આપણ ને જાણ થાય કે કાગળ પર જેટલી જમીન બોલે છે એટલી જ જમીન આપણી પાસે છે કે નહિ. હકિક્ત માં આપણી પાસે જે જમીન છે તે ઓછી છે કે વધારે તો નથી ને, આપણને એક સામાન્ય ખ્યાલ આવે છે.
ઘરે બેઠા જમીન કઇ રીતે માપી શકાય?
મિત્રો અત્યારે ઓનલાઇન જમાનમાં બધુ શક્ય છે. આપણે ધારી એ કામ ઘરે બેઠા થઇ શકે એમ છે. અમે તમેને આજે એક નહિ પણ ઘણી બધી એપ. વિશે માહિત્તિ આપવા જઇ રહ્યા છીએ. જો તેમે એ એપ.ને સરખી રિતે વાપરશો તો તમને એક સામાન્ય અંદાજ આવી જશે કે તમારી પાસે જે જમીન છે તે ઓછી છે કે વધારે છે?
મોટા ભાગની એપ. ગુગલ અર્થનો જ ઉપયોગ કરી ને તમેને જમીન માપવામાં મદદ કરે છે. જો ગુગલની વાત આવે એટલે આપણે એની ઉપર થોડો ભરોશો કરી શકીએ છીએ. બાકી આપ આપની રીતે પણ માહીતીને સરખાવી લેવાની કે એ સાચી છે કે ખોટી.
એપ. કઇ રીતે કામ કરશે?
નિચે આપેલ બધી જ એપ. મોટે ભાગે ગુગલ અર્થનો જ ઉપયોગ કરે છે. પ્રથમ તો આપને નિચે આપેલ મોબાઇલ એપ. માંથી કોઇ પણ એક મોબાઇલ એપ. ઓપન કરવાની થશે. ત્યાર બાદ એ એપ. મા અગલ અલગ ઓપ્શન આવશે. જેમા તમારે જમીન માપવા માટેના વિકલ્પને પસંદ કરવાનો રેહશે.
જમીન માપવાના વિકલ્પને પસંદ કર્યા પછી તમારી સામે ગુગુલ મેપ જ ઓપન થશે. ગુગલ મેપમાં પ્રથમ તમારે જે જમીન માપવાની છે તેને શોધવાની રહેશ.
તમારી જમીન શોધ્યા પછી એપ. જમીન માપવાનો વિકલ્પ હશે. એ પસંદ કરીને આપની જે જમીન છે તેના શેઢા કે બોડર પર માપવાની લાઇન દોરતા જાવ એટલે જમીન નુ માપ આપની સામે આવતુ જશે.
આવેલ જમીન ના માપને તમારે જે માપમાં હોતુ હશે એમા તમે ફેરવી પણ શક્શો. જેમ કે વિધા, ચોરસ ફુટ, ચો.મિટર વગેરે.
જમીન માપવાની મોબાઇલ એપ.
3) Easy Area : Land Area Measure
આ મોબાઇલ એપ. વાપરી કેમ એ ન સમજાય તો નિચે કોમેંટ કરજો અમે તમને જરુર રિપ્લે આપશે. કે આ ઉપરની એપ. કઇ રીતે વાપરવી.