Tag Archives: National Film Award

National Film Award: માનસી પારેખ ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મેળવ્યો

National Film Award: 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જાહેર, માનસી પારેખ શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કારથી સન્માનિત, ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી. National Film Award: 16 ઓગષ્ટના રોજ 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં માનસી પારેખને કચ્છ એક્સપ્રેસ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આમ જોવા જઈએ… Read More »