GSSSB Recruitment 2024: GSSSB દ્વારા ટેકનીશ્યન અને આસિસ્ટન્ટની ભરતી જાહેર
GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ટેકનીશ્યન અને આસિસ્ટન્ટ તેમજ અન્ય પોસ્ટ માટે કુલ 221 જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવી. GSSSB ભરતી 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળના નિયામક, ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરીની તાંત્રિક સંવર્ગની નીચે દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી … Read more