Karwa Chauth 2024: જાણો શુભ મુહુર્ત અને ચંદ્રોદય સમય
Karwa Chauth 2024: હિંદુ ધર્મમાં કરવા ચોથ એક અલગજ મહત્વ ધરાવે છે. આ વખતે કરવા ચોથ 20 ઓક્ટોબર 2024 ને રવિવારના રોજ છે. તો ચાલો જાણીએ શુભ મુહુર્ત અને ચંદ્રોદય સમય. Karwa Chauth 2024: કરવા ચોથના દિવસે પરણિત મહિલાઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્ય અને સુખ શાંતિ માટે રાખતી હોય છે. સાથે સાથે અવિવાહિત છોકરીઓ પણ… Read More »