વિટામિન B-12 ની ઉણપ એનિમિયા જેવી ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે.
ડિમેંશિયા - B12 ની ઉણપને કારણે આ રોગ યુવાનીમાં જ થાય છે
સાંધા અને હાડકામાં દુખાવો- વિટામિન B12 ની ઉણપ આપણા આખા શરીરના કાર્યને અસર કરે છે.
નર્વસ સિસ્ટમને નુકસાન - શરીરમાં વિટામિન B12 ની ઉણપ નર્વસ સિસ્ટમ પર નકારાત્મક અસર કરે છે.
ગર્ભાવસ્થામાં સમસ્યાઓ- વિટામિન B12 ની ઉણપથી ગર્ભધારણ કરવામાં મુશ્કેલી થઈ શકે છે
સ્કિન ઈન્ફેક્શન- જો લાંબા સમય સુધી શરીરમાં વિટામિન B12 ની ઉણપ રહે તો ત્વચા સંબંધિત બીમારીઓનું જોખમ વધી જાય છે.
અન્ય રોગો- જો શરીરમાં વિટામિન B-12 ની ઉણપ હોય તો વ્યક્તિ થાક, નબળાઈ, ચીડિયાપણું અનુભવે છે.